તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ દવાખાના કમ્પાઉન્ડમાં જુગાર રમતા 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ શહેરમાં વીમા યોજના દવાખાના કમ્પાઉન્ડમાં જગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેર પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા કલોલના ત્રણ શખ્સો જીતેન્દ્રકુમાર માણેકલાલ પટેલ (રહે-36,કૃષ્ણનગર સોસા.), ભરતકુમાર ચંદુભાઇ પટેલ (રહે-પટેલ કોલોની વખારીયા વાડીની પાછળ), રમનભાઇ ડાહ્યાભાઇ પટેલ (રહે-પટેલ કોલોની વખારીયા વાડીની પાછળ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

કલોલ પોલીસે જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા 16,880 જપ્ત કર્યા હતા. પોલીસે ત્રણેય શખ્સો સામે વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...