તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઠવા સીમમાં રૂ.4060 રોકડ સાથે 3 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |ગોઠવાથી ઘાઘરેટ તરફ જતા રોડ ઉપર હોટલની પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે તાલુકા પોલીસે શનિવાર બપોરે રેડ કરી હતી. જેમાં પટેલ અમીત સુરેશભાઇ, પટેલ કાૈશિક અરવિંદભાઇ અને પટેલ દિક્ષિત જોઇતારામ જુગાર રમતાં રંગેહાથ ઝડપી રૂ.4060 રોકડ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો