તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં 2, સુંઢીયામાં 1 ચાઇનિઝ દોરી વેચતાં પકડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | વડનગર સન પ્લાઝા કોમ્પલેક્ષમાં ફર્નિચરના ગોડાઉનની પાછળ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી ચોરીછુપીથી વેપાર ધંધો કરતા હોઇ રેડ કરતાં ચાઇનીઝ દોરીના રીલ નંગ-૩૦ કિ.રૂ.૯૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. વડનગર તાલુકાના સુંઢીયામાં સોમાજી પાર્ટી વિસ્તારમાં માયાવંશી કોમ્પલેક્ષમાં બસસ્ટેન્ડથી જતા ત્રીજા નંબરની પતંગની દુકાનમાં રેડ કરતાં ચાઇનિઝ દોરીના રીલ નંગ-૨૦ કિ.રૂ.૬૦૦૦નો જથ્થો પટેલ પ્રજ્ઞેશકુમાર દશરથભાઇના કબજામાંથી મળી આવ્યો હતો.વડનગરના અમરથોળ દરવાજા ચકલામાં જુમ્મા મસ્જીદની બાજુમાં પઠાણ સદ્દામહુસેન મહેરાબખાન ચકલામાં જુમા મસ્જીદની બાજુમાં રેડ કરતાં રીલ નંગ-૦૮ કિ.રૂ.૨૪૦૦ સાથે મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો