તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્નમાં 15 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજનો 18 મો સમુહ લગ્નોત્સવ રાધનપુર રાપરિંયા હનુમાનજી આશ્રમ ખાતે યોજાયો હતો.જેમા 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતાં.ભોજનદાતા તરીકે ચંદુભાઈ સાધુ મુબારકપૂરા તરફથી આપવામાં આવ્યું હતુ.અન્ય ચીજ વસ્તુઓના દાતાઓ ઘનશ્યામભાઇ ચરણદાસ,અમદાવાદ સેવાદાસ માત્રૉટા, બેચરદાસ રતનપુરા વગેરે અન્ય દાતાઓએ દીકરીઓને ભેટ સૉંગાદો આપી હતી. સમાજનાં હોદેદારો સિતારામદાસ સાધુ, ત્રિભોવનદાસ સાધુ, નરસિંહભાઈ સાધુ તેમજ સમાજનાં અગ્રણીઓએ દાતાઓનું શાબ્દિક સ્વાગત કરાયું હતુ.સાથે સાથે નવીન ઓવરહેડ પાણીના ટાંકાનું લોકાર્પણ ટાંકીના મુખ્ય દાતા બંસીદાસ જાનકીદાસના હસ્તે કરાયુંં હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો