રૂષાતકંપામાં હનુમાનજીનો 15 મો પાટોત્સવ ઊજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ: તલોદ તાલુકામાં આવેલ રૂષાતકંપા ગુરૂવારના રોજ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 15 મો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં યજમાન તરીકે પટેલ મહેશભાઈ પરસોત્તમદાસ લાભ લીધો હતો અને મહારાજ તરીકે વાસુદેવ ભાઈ ત્રિવેદી મંત્રોચ્ચાર કરી પૂજા વિધિ કરી હતી. મંદિરને તોરણ લગાવી સુશોભન કર્યું હતું અને સિંદૂર ચડાવી ભગવાનનો પ્રસંગ ઉજવ્યો હતો.સમસ્ત ગ્રામજનો ભેગા મળી મહાપ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...