તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની નવજીવન શરાફી મંડળીમાં 1.27 કરોડનું લોન કૌભાંડ, ચેરમેન સહિત 29 વિરુદ્ધ ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાની નવજીવન શરાફી મંડળીમાંથી વાહનો ઉપર લોન લઇ તે વાહનો ખોટી એનોસી મેળવી અન્ય જગ્યાએ વેચી દેવામાં આવતાં ચેરમેન સહિત 29 લોકો સામે મોડાસાના ટાઉન પોલીસમાં તપાસ કરતા સરકારી અધિકારીએ મંડળી સાથેે 1.27 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

મોડાસાની ધી નવજીવન શરાફી મંડળીમાં 2009 થી મંડળી સત્તાઓ દ્વારા વાહનો ઉપર લોન આપવામાં આવી હતી. મંડળીમાંથી લોન મેળવી રેગ્યુલર હપ્તા ભરવાના બદલે લોનધારકો મંડળીએ લોન ઉપર આપેલા નાણા ટલ્લે ચઢાવ્યા હતા. એટલુ જ નહીં મંડળી સાથે લાખો રૂપિયાની લોનની રકમ ભરપાઇ કરવાના બદલે લોનધારકો નવજીવન શરાફી મંડળીમાંથી લોન ઉપર લીધેલા (તારણમાં મૂકેલા)વાહનોની ખોટી એન.ઓ.સી(નો-ઓબ્ઝર્વેશન સર્ટી)મેળવી આ વાહનો બારોબાર અન્ય લોકોને વેચી માર્યા હોવાનુ તપાસ દરમ્યાન બહાર આવતાં મોડાસાના સરકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો હતો. મંડળી સત્તાવાળાઓની રહેમ નજર હેઠળ મંડળીએ લોન કરી આપેલા વાહનો ખોટી એન.ઓ.સીફ મેળવી અન્ય લોકોને વેચી મારી મંડળી સાથે ઠગાઇ કરી વિશ્વાસઘાત કરતાં તપાસ અધિકારી અરવિંદભાઇ ધૂળાજી વરસાન રહે.હિંમતનગરનાએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે નવજીવન મંડળીના ચેરમેન સહિત 29 લોકો સામે કલમ 406, 420, 408, 409, 465, 467, 471, 114,મુજબ રૂપિયા 1,2743987 નો ઠગાઇ(છેતરપીંડી)નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવજીવન શરાફી મંડળીના કમિટીના સભ્યો
(1)મહમંદ રફીક ઐયુબમીયાં શેખ:ચેરમેન રહે.દરિયાઇ સોસાયટી,કસ્બા મોડાસા

(2)ચૌહાણ અલ્તાફહુસેન હાજી ગુલામ રસુલ : એમ.ડી. રહે.દરિયાઇ સોસા,કસ્બા મોડાસા

(3)વસીમ હુસેન મુખતારહુસેનશેખ : મેનેજર રહે. રોઠોડ ફળી કસ્બા મોડાસા

(4)ઘોરી અબ્દુલ હમીદ ગુલામ રસુલ રહે.કુંભારવાડા,કસ્બા મોડાસા

(5)ઘોરી મોહમંદ યુસુફ અબ્બાસમીયાં રહે.કસ્બા મસ્જિદ પાછળ કસ્બા મોડાસા

(6)મલેક મન્સુરહુસેન કાસમમીયાં રહે.કસ્બા મસ્જિદપાછળ કસ્બા મોડાસા

(7)કાજી રફીક્યુદીન ગેલામ મોહમદ રહે.તમન્ના બીલ્ડીંગ, સીમનાની સોસા, મોડાસા

(8)બેલીમ આબીદ હુસેન અહેમદમીયાં રહે.બેલીમવાડા, કસ્બા, મોડાસા

(9)મલેક મુસ્તાક હુસેન મોટુમીયાં રહે. દરિયાઇ સોસાયટી, મોડાસા

(10)જમાદાર મોહમદ ઇશાક એહમદ હુસેન રહે.ફાતીમા પાર્ક, કોલેજ રોડ કસ્બા, મોડાસા

(11)(3)બેલીમ મુર્તજામીયાં અમીરમીયાં રહે.કસાઇવાડા,કસ્બા મોડાસામોડાસાની નવજીવન શરાફી મંડળીમાંથી વાહનો ઉપર લોન લઇ તે વાહનો ખોટી એનોસી મેળવી અન્ય જગ્યાએ વેચી દેવામાં આવતાં ચેરમેન સહિત 29 લોકો સામે મોડાસાના ટાઉન પોલીસમાં તપાસ કરતા સરકારી અધિકારીએ મંડળી સાથેે 1.27 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

મોડાસાની ધી નવજીવન શરાફી મંડળીમાં 2009 થી મંડળી સત્તાઓ દ્વારા વાહનો ઉપર લોન આપવામાં આવી હતી. મંડળીમાંથી લોન મેળવી રેગ્યુલર હપ્તા ભરવાના બદલે લોનધારકો મંડળીએ લોન ઉપર આપેલા નાણા ટલ્લે ચઢાવ્યા હતા. એટલુ જ નહીં મંડળી સાથે લાખો રૂપિયાની લોનની રકમ ભરપાઇ કરવાના બદલે લોનધારકો નવજીવન શરાફી મંડળીમાંથી લોન ઉપર લીધેલા (તારણમાં મૂકેલા)વાહનોની ખોટી એન.ઓ.સી(નો-ઓબ્ઝર્વેશન સર્ટી)મેળવી આ વાહનો બારોબાર અન્ય લોકોને વેચી માર્યા હોવાનુ તપાસ દરમ્યાન બહાર આવતાં મોડાસાના સરકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો હતો. મંડળી સત્તાવાળાઓની રહેમ નજર હેઠળ મંડળીએ લોન કરી આપેલા વાહનો ખોટી એન.ઓ.સીફ મેળવી અન્ય લોકોને વેચી મારી મંડળી સાથે ઠગાઇ કરી વિશ્વાસઘાત કરતાં તપાસ અધિકારી અરવિંદભાઇ ધૂળાજી વરસાન રહે.હિંમતનગરનાએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે નવજીવન મંડળીના ચેરમેન સહિત 29 લોકો સામે કલમ 406, 420, 408, 409, 465, 467, 471, 114,મુજબ રૂપિયા 1,2743987 નો ઠગાઇ(છેતરપીંડી)નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવજીવન શરાફી મંડળીમાંથી લોન લેનારા
(12)મલેક મો. યુનુસ અબ્દુલમીયાં રહે.751/8 મલેકવાડા,સૈયદવાડા મસ્જિદ પાસે મોડાસા

(13)મકરાણી મો. આરીફ એહમદભાઇ રહે. ધોબી ઢાળ,મોડાસા

(14)મલેક હસીનાબીબી મો. યુનુસ રહે.751/8 મલેકવાડા,સૈયદવાડા,મસ્જિદ ખાતે મોડાસા

(15)મલેક મો. ઇરફાન મો.યુનુસ રહે.751/8 મલેકવાડા,સૈયદવાડા મસ્જિદ પાસે,મોડાસા

(16)મલેક સફરાજ હુસેન રસુલમીયાં રહે.ઇન્દીરાનગર,કસ્બા મોડાસા

(17)રાજે મોહમંદ સલીમ અબ્દુલકાર રહે. મોટી હોરવાડ, મોડાસા હાલ રહે. પાણપુર પાટીયા ઝહિરાબાદ, સવગઢ મસ્જિદ પાસે હિંમતનગર

(18)ધૂલધોયા સરતાજ હુસેન મોહમદમીયાં રહે. ધોબી ઢાળ,મોડાસા

(19)રાજે રહેબાનુ મોહમદ સલીમ રહે.મોટી હોરવાડ મોડાસા

(20)શેખ મોહમદ તોસીફ અબ્દુલરહીમ રહે. મોધવાડા કસ્બા મોડાસા

(21)બેલીમ શરીફાબીબી રહે.કસાઇવાડા કસ્બા મોડાસા

(22)કારીગર ઇમ્તાઝહુસેન કાલુભાઇ રહે.ઘર નં.442,ઇન્દિરાનગર કસ્બા, મોડાસા

(23) હાટમટીયા અબ્દુલ કાદર અહેમદભાઇ રહે. શાહી કોટ મોડાસા

(24)ધૂલધોયા મોહસીનહુસેન મહંમદમીયાં રહે.ધોબી ઢાળ મોડાસા

(25)સૈયદ બિલ્લિકબાનુ યકીર હુસેન રહે. નાના સૈયદવાડા,મોડાસા

(26)ધૂલધોયા સજીનાબીબી સરતાજહુસેન રહે.ધોબી ઢાળ ,મોડાસા

(27)બુખારી જાકીર હુસેન અબ્બાસભાઇ રહે. નાના સૈયદવાડા મોડાસા

(28)કારીવાલા મોહમદ સકીલ અબ્દુલભાઇ રહે.ધોબી ઢાળ મોડાસા

(29)ધૂલધોયા આયેશાબાનુ ઇરફાનહુસેન રહે. 414 ધોબી ઢાળ,મોડાસા

ભાસ્કર ન્યૂઝ | મોડાસા

મોડાસાની નવજીવન શરાફી મંડળીમાંથી વાહનો ઉપર લોન લઇ તે વાહનો ખોટી એનોસી મેળવી અન્ય જગ્યાએ વેચી દેવામાં આવતાં ચેરમેન સહિત 29 લોકો સામે મોડાસાના ટાઉન પોલીસમાં તપાસ કરતા સરકારી અધિકારીએ મંડળી સાથેે 1.27 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

મોડાસાની ધી નવજીવન શરાફી મંડળીમાં 2009 થી મંડળી સત્તાઓ દ્વારા વાહનો ઉપર લોન આપવામાં આવી હતી. મંડળીમાંથી લોન મેળવી રેગ્યુલર હપ્તા ભરવાના બદલે લોનધારકો મંડળીએ લોન ઉપર આપેલા નાણા ટલ્લે ચઢાવ્યા હતા. એટલુ જ નહીં મંડળી સાથે લાખો રૂપિયાની લોનની રકમ ભરપાઇ કરવાના બદલે લોનધારકો નવજીવન શરાફી મંડળીમાંથી લોન ઉપર લીધેલા (તારણમાં મૂકેલા)વાહનોની ખોટી એન.ઓ.સી(નો-ઓબ્ઝર્વેશન સર્ટી)મેળવી આ વાહનો બારોબાર અન્ય લોકોને વેચી માર્યા હોવાનુ તપાસ દરમ્યાન બહાર આવતાં મોડાસાના સરકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો હતો. મંડળી સત્તાવાળાઓની રહેમ નજર હેઠળ મંડળીએ લોન કરી આપેલા વાહનો ખોટી એન.ઓ.સીફ મેળવી અન્ય લોકોને વેચી મારી મંડળી સાથે ઠગાઇ કરી વિશ્વાસઘાત કરતાં તપાસ અધિકારી અરવિંદભાઇ ધૂળાજી વરસાન રહે.હિંમતનગરનાએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે નવજીવન મંડળીના ચેરમેન સહિત 29 લોકો સામે કલમ 406, 420, 408, 409, 465, 467, 471, 114,મુજબ રૂપિયા 1,2743987 નો ઠગાઇ(છેતરપીંડી)નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો