તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબાસપુર પાસે દારૂની 120 બોટલ ઝડપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલ તાલુકાના સબાસપુર પાસે ઈકો કારમાંથી દારૂની 120 બોટલ ઝડપાઈ છે. સાંતેજ પોલીસે કારમાં બેઠેલા બે શખ્સો સુરેશ ઠાકોર તથા અજય ઠાકોરને દારૂ, 2.50 લાખની કાર, 9 હજારના 2 મોબાઈલ સાથે પકડી પાડ્યાં હતાં અને બંને વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્લાસ્ટિકની કોથળીમાં દારૂ વેચતો શખ્સ જબ્બે
ગાંધીનગર | પેથાપુર પોલીસે મોટી આદરજના ગરબાવાળુ પરુ ખાતે રહેતા દશરથજી ઠાકોરના ઘરે રેડ કરતા પ્લાસ્ટિકની 4 નાની કોથળીઓમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને મોબાઈલ મળી 1800નો મુદ્દામાલ જપ્ત કરીને દશરથજી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

એક્ટિવામાંથી દારૂની 2 બોટલ મળી આવી
ગાંધીનગર | સેક્ટર-4માં જય માતાજી પાન પાર્લર પાસે એક શખસ એક્ટીવાની ડેકીમાં વિદેશી દારૂની બોટલો લઇને ઉભો હોવાની બાતમી આધારે સેક્ટર-7 પોલીસે રેડ પાડીને શખસને ઝડપી પાડ્યો હતો. એક્ટીવાની ડેકીમાંથી રૂપિયા 1200 કિંમતની બે નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. વિદેશી દારૂ સાથે ઝડપાયેલો શખસ સરગાસણ, સૌદર્ય-444, એલ-103માં રહેતો અમીત રમણલાલ શર્મા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. શખસ પાસેથી પોલીસે રૂપિયા 20000નું એક્ટીવા અને દારૂ સહિત કુલ રૂપિયા 21200નો મુદ્દામાલ જપ્ત લઇને કાર્યવાહી હાથ ધરી છે.

યુરિયા ખાતરના બમણાં ભાવ લેવાય છે: માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં રવિપાકનુ વધારે વાવેતર થયુ છે ત્યારે ઉત્પાદન માટે નંખાતા યુરીયાના વેપારીઓ બમણા ભાવો લેવાતા ખેડૂતોની હાલત બગડી છેે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો