તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ યાર્ડ દ્વારા મૃતકના વાલીવારસોને 1 લાખના ચેક અર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | થરાદ માર્કેટયાર્ડ દ્વારા તાલુકાના 5 થી 70 વર્ષ સુધી વય જૂથના તમામ પ્રજાજનો માટે 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે. જે અંતર્ગત શનિવારે માર્કેટયાર્ડમાં ચેરમેન અને રાજ્ય કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલ તથા ડિરેક્ટરોની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર કમલેશકુમાર વજેસીભાઈ ચૌધરી-ડોડગામ, અમરતભાઈ લખમણભાઇ લુહાર-નારોલી, ઇશ્વરભાઇ ભલાભાઇ પટેલ-પીલુડા તેમજ ગોમતીબેન મીઠાભાઇ પ્રજાપતિ-પાવડાસણના વાલીવારસોને 1-1 લાખના ચેક આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો