તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામ પોલીસ સ્ટેશનમાં પીઆઇનો આવકાર વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | દહેગામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણેક માસથી પીઆઇ તરીકેની ફરજ બજાવતાં જતીન એ.પ્રજાપતિની કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બદલી થતા તેમનો વિદાય તેમજ દહેગામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે નિયુકત થનાર પીઆઇ એસ.જે.રાજપુતનો આવકાર સમારંભ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં યોજાયો હતો. આ પ્રસંગે હાજર પોલીસ સ્ટાફે બંને પીઆઇનું બહુમાન કરી જતીન પ્રજાપતિને ભાવ ભરી વિદાય આપી હતી. જયારે નવા આવેલા પીઆઇ એસ.જે.રાજપુતને સહર્ષ આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો