તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામના ગોકુલધામ એપાર્ટ.માં દિકરીના જન્મ બદલ માતાને પ્રોત્સાહિત કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ ભાસ્કર | દહેગામના ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારમાં જે લોકોને ત્યાં દિકરીનો જન્મ થાય તેને એપાર્ટમેન્ટની ટીમ દ્વારા રૂપિયા 1001 આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારમાં દિકરીનો જન્મ થતાં પ્રમુખ અને સભ્યોની ઉપસ્થિતિમાં માતાને રૂપિયા 1,001 આપી બેટી બચાવો અંતર્ગત પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો