• Gujarati News
  • International Business With A Gentleman By The Name Of KBC 15 Thousand Fraud

પાલનપુરના ગૃહસ્થ સાથે કેબીસીના નામે 15 હજારની છેતરપિંડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલનપુરના ગૃહસ્થ સાથે કેબીસીના નામે 15 હજારની છેતરપિંડી
- ભોળા અને લોભી મનના લોકોને ઓનલાઈન કરોડપતિ બનવા માટે ઓફર આપી છેતરપિંડી આચરી

પાલનપુરના એક ગૃહસ્થને એક શખ્સે કેબીસીમાં રૂ.ર૬ લાખનું ઇનામ લાગ્યું છે. તેમ જણાવી બેંકના ખાતામાં રૂ.૧પ,૨૦૦ની રકમ જમા કરવા જણાવ્યું હતું. જે રકમ જમા કરવ્યા બાદ પોતાની સાથે છેતરપીંડી આચરાઇ હોવાનું જણાતાં આખરે બુધવારે પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલાની વિગત જાણવા ક્લિક કરો આગળ....

રકમ મેળવવા માટે તમારો 15200 જમા કરાવવા પડશે....

એકવાર રૂપિયા જમા કરાવ્યા તો વધુ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી...