તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSFએ રણછોડ પગીનું સ્ટેચ્યું મૂક્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રણછોડ પગીનાં સ્ચેચ્યુ સાથે તસવીર ખેંચાવી રહેલા જવાનો)
- BSFએ રણછોડ પગીનું સ્ટેચ્યું મૂક્યું
- પાકિસ્તાન સામેના બે-બે યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદગારી કરનારને શ્રદ્ધાંજલી
પાલનપુર : પાકિસ્તાન સામેના બે-બે યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદગાર થઇ મોટી ખુવારીમાંથી બચાવના વિર સપુત રણછોડ પગીનું ભારત-પાક. સરહદે બીએસએફ દ્વારા સ્ટેચ્યુ બનાવી તેમને અમરતત્વ આપ્યું છે. 18મી જાન્યુઆરીએ તેમની પૂણ્યતિથીએ પુષ્પ અર્પણ કરી તેમના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલી પાઠવાઇ હતી.

સરહદી સુઇગામ તાલુકાના લીંબાળા ગામના રણછોડભાઇ પગીએ 1965 અને 1971 ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદ પુરી પાડી હતી. જેમાં તેઓએ રણમાં રસ્તો ભુલેલા સૈન્યના જવાનોને રસ્તો બતાવી મોટી ખુવારીમાંથી બચાવી લીધા હતા. તેમના શૌર્યની લશ્કરના સર્વોચ્ચ વડા માણેકશાએ પણ પ્રશંસા કરી હતી અને તેમની સાથે મુલાકાત ગોઠવી હતી.
વાંચો આગળ, રણછોડ પગીનાં નામની ચેક પોસ્ટ આજે પણ ભારત પાકિસ્તાન સરહદ પર હયાત છે .....