• Gujarati News
  • A Teacher In Diyodara Vidyarthinine Bhanavi Lessons In Love Raphucakkara

દિયોદરમાં શિક્ષક વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવી થયો 'રફુચક્કર'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિક્ષણ જગતને કલંકીત કરતી દિયોદરની ઘટના
- પ્રોજેક્ટ લેવાના બહાને ઘરે બોલાવી ફોસલાવી સગીરાને ભગાડી ગયો
- શિક્ષક સામે દિયોદર પોલીસ મથક અપહરણનો ગુનો નોંધાયો


બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામમાંથી ધો-૧૨માં અભ્યાસ કરતી સગીરાને તેણીનો જ શિક્ષક (ગુરુજી) ભગાડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગૃ હતી. આ અંગે સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે આગળ વધુ અહેવાલ વાંચવા ક્લિક કરો આગળની સ્લાઈડ...