તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર ખેલમહાકુંભ: વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચી યુવાનોને શરમાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુર ખાતે ખેલમહાકુંભના પ્રારંભે રમતવીરોએ કરાટે, કબડ્ડી, હોકી, ફુટબોલ સહિતની વિવિધ રમતો દર્શાવી હતી. જેમાં યુવાનોની સાથે સાથે મોટી ઉંમરના વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચની રમત રમ્યા ત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને જાણે કહી રહ્યા હતા અમારામાં પણ હજુ જુસ્સો છે.
આગળની સ્લાઇડમાં જુઓ દેશી પોષાકમાં રસ્સા ખેંચી યુવાનોને શરમાતા વડીલોની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...