તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવના દેવપુરા નજીક તેલ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ તેલ લેવા કરી પડાપડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ:વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક ગુરુવારે બપોરેના સમયે ટેન્કર પલટી ખાઇ જતાં ટેન્કરમાં ભરેલ તેલની રેલમછેલ થઇ ગઇ હતી. રોડની સાઇડે તેલના ખાબોચીયા ભરાતા આજુબાજુના લોકોથી તપેલા, ડોલ જેવા સાઘનો લઇ તેલ લેવા પડાપડી કરી રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો