તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધી ઉપર રાજકીય નાટક,કોંગ્રેસનો ફ્લોપ શો: ચક્કાજામ બન્યું હાસ્યાસ્પદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીને લઇને જિલ્લામાં કોંગ્રેસે ઠેરઠેર દેખાવો કર્યા હતા.જેમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે બપોરે પાલનપુરના એરોમા સર્કલ પાસે રસ્તા ઉપર બેસી જઇને ચક્કાજામ કર્યો હતો. માત્ર ગણ્યા-ગાંઠ્યા આઠેક યુવા કોંગ્રેસના કાર્યકરોનું ચક્કજામ પ્રદર્શન હાસ્યાસ્પદ બન્યું હતું. જો કે, રસ્તા ઉપર બેઠેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી બહાર હડસેલ્યા હતા.ડીસા અને થરામાં કાર્યકરો દ્વારા દેખાવો અને ચક્કાજામ કરાયું.
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...