તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ભગવાન શામળીયાના દર્શન કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજી: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભાષ.રેડ્ડી રવિવારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાના દર્શન કરવા આવ્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિના આગમનને પગલે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ. તેમજ જિલ્લા પોલીસવડા કે.એન.ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ અને મંદિરના વાઇસ ચેરમેન રણવીરસિંહજી ડાભીએ મુખ્ય ન્યાયમૂર્તિને ખેસ ઓઢાડી મંદિરનો ફોટો આપી સ્વાગત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો