પાલનપુરમાં ગુજરાતી ફિલ્મ રોમીયો એન્ડ રાધીકાનું શૂટીંગ

Bhaskar News

Bhaskar News

Sep 09, 2015, 12:26 AM IST
Gujarati film Romeo and Radhika Shooting in Palanpur  Latest News
પાલનપુર:પાલનપુરના આંગણે ફિલ્મ રોમીયો એન્ડ રાધીકાનું શૂટીંગ થઇ રહ્યું છે.નાકોડા ફિલ્મના સુરેશભાઇ શાહ નિર્મિત અને યુવા દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી દ્વારા પાલનપુરના વિદ્યામંદિર કેમ્પસ, કલેકટર કચેરી અને જગાણા તેમજ હાથીદરા સહિતના લોકેશનનો ઉપર શૂટીંગ થઇ રહ્યું છે.
X
Gujarati film Romeo and Radhika Shooting in Palanpur  Latest News
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી