તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવું તે શુ છે આ બકરાના શરીર પર કે તેની રૂ.4.51 લાખની બોલી બોલાઇ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ: વડગામ તાલુકાના ઉમરેચા ગામના દેવીપુજક મનજીભાઇ પુંજાભાઇના ત્યાં 11 માસનો એક બકરો છે. જેના શરીરની રૂવાટીમાં 786 અને ચાંદનું નિશાન ઉપસેલું દેખાતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્યાં બે લોકોએ રૂ. 4.51 લાખ સુધીની કિંમતની ઓફર કરી હતી.
આ બોકડીયાની રકમ બે થી ત્રણ ઘણી વધી જશે તેવું જાણકારો માની રહ્યા છે
પરંતુ આ દેવીપૂજક યુવકે આ બોકડીયાને આવતાં વર્ષે બકરી ઇદ નિમિત્તે વેચાણ કરશે તેમ જણાવ્યું હતું. બહારની બજારમાં આ બોકડીયાની રકમ બે થી ત્રણ ઘણી વધી જશે તેવું જાણકારો માની રહ્યા છે.

આગળની સ્લાઇડમાં વાંચો,બકરાની ગરદન પર અલ્લાહનું નામ જોવા મળ્યું, 1 લાખની બોલી લાગી...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો