તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલડી: સોતમલા નજીકથી બહેરી મૂગી બાળકી મળી આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મળી આવેલ બાળકી)
ભીલડી: ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા ખેંટવા અને સોતમલા ગામ નજીકથી સોમવારે સાંજે એક 6 વર્ષની બાળકી રડતી જોવા મળી હતી.આ અંગે સોતમલાના સરપંચ જયંતિલાલ પરમારે પોલીસને જાણ કરતાં પીએસઆઇ ઓ. પી. સીસોદીયા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા. અને બાળકીને ભીલડી પોલીસ મથકે લવાઇ હતી. જે બહેરી મુંગી હોવાનું જાણવા મળ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...