પૂરપીડિતની વેદના: સહાય નથી જોઇતી, ઘરોમાંથી પાણી કાઢો પૈસા અમે આપીશું

Jitendra Padhiyar

Jitendra Padhiyar

Aug 04, 2017, 01:46 AM IST
પાણીમાં રાત-દિવસ પરસાર કરાતા ગામની મહિલા
પાણીમાં રાત-દિવસ પરસાર કરાતા ગામની મહિલા
વાવના ટડાવ ગામે ઘરોમાં હજુ ભરાયેલા પાણી
વાવના ટડાવ ગામે ઘરોમાં હજુ ભરાયેલા પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાં રાત-દિવસ પસાર કરતા ગ્રામજનો
પાણીમાં રાત-દિવસ પસાર કરતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો

બનાસકાંઠામાં પૂર આવ્યાને 12 દિવસ થવા છતા વાવના ટડાવ ગામે હજુ ઘરોમાં પાણી એટલે કે છેક ઓરડાઓમાં પાણી ભરાયેલ પડ્યા છે. લોકો ભયાનક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ‘ટડાવ ગામની મહિલાઓ સહાય નથી જોઇતી અમારા ઘરોમાંથી પાણી કાઢો, પૈસા અમે આપીશું’ તેવું કહી રહી છે.

વાવ: બનાસકાંઠામાં પૂર આવ્યાને 12 દિવસ થવા છતા વાવના ટડાવ ગામે હજુ ઘરોમાં પાણી એટલે કે છેક ઓરડાઓમાં પાણી ભરાયેલ પડ્યા છે. લોકો ભયાનક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ‘ટડાવ ગામની મહિલાઓ સહાય નથી જોઇતી અમારા ઘરોમાંથી પાણી કાઢો, પૈસા અમે આપીશું’ તેવું કહી રહી છે. આમ છતાં પણ આજદિન સુધી વહિવટીતંત્ર ફરક્યું નથી ખુદ ભાજપ પ્રમુખના ગામની આવી દશા છે.

ગામમાં 12 દિવસથી પાણી ભરાયા

વાવના ટડાવ ગામમાં પૂરના પાણી ઢીંચણસમા પડ્યા છે. તેમજ ઘરોમાં પાણી ભરાયેલ પડ્યા છે. લોકો ઘરો છોડી બહાર રહેવા ગયા છે તો ધણા લોકો પાણી ભરાયેલ ઘરોમાં ઘરવખરી લઇ બેઠા છે. વહિવટીતંત્રને જાણ કરવા છતાં આ લખાય છે ત્યાં સુધી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટર કે કોઇ નેતા ફરક્યા નથી. ગામમાં 12 દિવસથી પાણી ભરાયેલ હોઇ દુર્ગંધ મારે છે.

લોકોએ ઘરો છોડી રોડ પર આશરો લીધો

રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ રહી છે. સતત પાણીમાં ચાલવાથી લોકોના પગ પણ પાકી ગયા છે. કેટલાય લોકોએ ઘરો છોડી રોડ પર આશરો લીધો છે. ટડાવ ગામમાં આવેલ શાળા અને સરકારી દવાખાનામાં પણ ઢીંચણસમા પાણી પડ્યા છે. જેથી દવાખાનું બીજી જગ્યાએ લઇ જવાયું છે. ટડાવ ગામ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરી અને વાવ તાલુકા ભાજપ પ્રમુખ નાગજીભાઇ પટેલનું ગામ છે છતાં કોઇ અધિકારી કે નેતા ફરકતા નથી.
(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અમારા ઘરો બચાવો, પૈસા અમે આપીશું....
X
પાણીમાં રાત-દિવસ પરસાર કરાતા ગામની મહિલાપાણીમાં રાત-દિવસ પરસાર કરાતા ગામની મહિલા
વાવના ટડાવ ગામે ઘરોમાં હજુ ભરાયેલા પાણીવાવના ટડાવ ગામે ઘરોમાં હજુ ભરાયેલા પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણીગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણીગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાં રાત-દિવસ પસાર કરતા ગ્રામજનોપાણીમાં રાત-દિવસ પસાર કરતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણીગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
ગામમાં ભરાયેલા બનાસ નદીના પાણીગામમાં ભરાયેલા બનાસ નદીના પાણી
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
પાણીમાંથી આવર જવર થતા ગ્રામજનોપાણીમાંથી આવર જવર થતા ગ્રામજનો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી