તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર પાસે થી દારૂ પીધેલા અમદાવાદના છ ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢ:  ગઢ પોલીસે ચંડીસર ચોકડી ઉપર રવિવારે સાંજે વાહન ચેકીંગ દરમિયાન એકઈકો ગાડીમાં દારૂ પીધેલા છ નબીરાને ઝડપી લીધા હતા.  ગઢ પીએસઆઈ સંજય વરૂ સ્ટાફ સાથે રવિવારે સાંજે ચંડીસર ચોકડી ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. 
    
જ્યારે ઈકોગાડી નંબર જી.જે 01 કે.જે.180 ને ઉભી રખાવતાં તેમાં બેઠેલા છ શખસો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયાં હતાં. જેથી ગઢ પોલીસે જેનાં ચાલક સહિત છ શખસો સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

પકડાયેલા નબીરાઓ
 1.જીતેન્દ્ર જંયતિલાલ પંચાલ (રહે.સુભાષબ્રીજ, અમદાવાદ)
 2.મહેશ દેવીદાસ કનોજીયા(ધોબી )(રહે. લાડલાપીર કંપાઉન્ડ અમદાવાદ)
 3.પ્રકાશ જયંતિલાલ ભીલ (રહે. લાડલાપીર કંપાઉન્ડ અમદાવાદ)
 4.પ્રકાશ સુંદરદાસ કેવલાણી(સીંધી) (રહે. સરદારનગર,અમદાવાદ)
 5. લક્ષ્મીચંદ વસ્તીરામ વસેરા(મારવાડી) (રહે. નારણપુરા આસોપાલવ ફલેટ અમદાવાદ) 
 6. મહેન્દ્ર તારાજી પુનર (રહે. શાહીબાગ પોલીસ ચોકી સામે,અમદાવાદ 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો