કુભારખા પાસે બાઇક વચ્ચે કૂતરુ આવતા મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુઇગામના કુંભારખાથી સેડવ ગામ નજીક મંગળવારે બાઇકની નીચે કુતરુ આવી જતા બાઇકચાલક નવીનભાઇ કરશનભાઇ પટેલે અચાનક બ્રેક મારતા બાઇકની પાછળ બેસેલા દરઘાબેન નીચે પડી જતા ગંભીર ઇજાઓ થઇ હતી જેમનુ સારવાર દરમિયાનમોત નીપજ્યુ હતુ જે અંગે નવિનભાઇ કરશનભાઇ પટેલે સુઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...