તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવ પાણી પુરવઠાના લાઇનમેનનો વિદાય સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવ પાણી પુરવઠાની ટાંકીએ ધનાભાઈ વજાભાઈ વજીર વાવ ખાતે ખીમાણાવાસ અને ખીમાણાપાદર પાણી પુરવઠાની લાઇનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વયમર્યાદામાં નિવૃત થતા રવિવારે તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. જે પ્રસંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી એમ.બી.ઠક્કર, ઇશ્વરભાઇ પંડ્યા, ભીખાભાઇ પંડ્યા, સવાઇજી ચારડીયા, લાલાજી વેજીયા, અભાજી ચારડીયા, ગજેન્દ્ર ભાટી સહિત પાણી પુરવઠા વિભાગના લાઇનમેનો, ગ્રામજનો સહિત ધનાભાઇ વજીરના કુટુંબીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...