તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં રેશનિંગની દુકાનમાં સડેલું અને અપુરતું અનાજ અપાતાં મહિલાઓનો હોબાળો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં કમાલપુરા વિસ્તારમાં આવેલ રેશનિંગની દુકાનમાં અનાજ સડેલું તથા ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવયો હતો.

કમાલપુરા વિસ્તારમાં આવેલી આર.એફ.શાહ નામની રેશનિંગની દુકાનમાં દુકાનદાર દ્વારા અપુરતું અને સડેલું અનાજ વિતરણ કરાતું હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. દુકાનદાર દ્વારા અનિયમિત દુકાન ખોલવામાં આવતી હોવાની રજુઆત કરી હતી. રેશન લેવા આવેલા મદિનાબેને જણાવ્યું હતું કે ‘સાંજના સમયે દુકાન બંધ જ જોવા મળે છે અને દુકાનદાર દ્વારા ગ્રાહકો સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે. મહિલાઓના હોબાળાના પગલે દોડી આવેલા મજહર કુરેશીએ દુકાનદારને પાવતીઓ ન અપાતી હોવાનું પૂછતાં દુકાનદારે ગેરવર્તન કરી જણાવ્યું હતું કે ઉપર સુધી મારી પહોંચ છે મારું અનુસંધાન પાના નં-2

સંચાલક દ્વારા માલ વિતરણની પાવતી ન અપાતી હોવાના આક્ષેપો

પાલનપુરમાં કમાલપુરા વિસ્તારમાં રેશનિંગની દુકાનમાં અનાજ સડેલું તથા ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...