તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરોમા સર્કલ પર પુરાઈ ગયેલી નિકો પર વાહનો પાર્ક થવા લાગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર શહેરના એરોમા સર્કલ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય ગટરો તાત્કાલિક અસરથી પુરી ઉપર ડામર કામ કરી વાહનચાલકો માટે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.પરંતુ અમદાવાદ જવા માટે ઊભા રહેતા ઇકો કારના ચાલકોને હવે જાણે ફાવતું મળી ગયું હોય તેમ રસ્તા પહોળા થયા પછી મુખ્ય માર્ગ પર જ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી મુસાફરો ભરવાનું શરૂ કરી દીધું છે.અને ટ્રાફિક પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોઇ રહી છે.હાઈવેની સોસાયટીઓમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે \\\"વહીવટીતંત્રે મુસાફરો ભરતા ખાનગી વાહનો માટે દબાણ હટાવ્યા નહોતા અહીં પડતી અગવડ દૂર કરવા માટે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે ટ્રાફિક પોલીસે કડકાઈ પૂર્વક કામ લેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો