વેડંચાની શાળાએ રાષ્ટ્રીય સાયન્સમાં ભાગ લીધો

Palanpur News - vedanchani school participated in national science 081725

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
પાલનપુર | પાલનપુરના વેડંચાની એ.યુ.સંઘવી પ્રા.શાળાના બાળકોએ અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં GUJCOST આયોજીત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસમાં ભાગ લીધો હતો.28,29 નવેમ્બર 2019ના રોજ યોજાયો હતો.જેમાં એ.યુ.સંઘવી પ્રા.શાળા વેડંચાના વિદ્યાર્થીઓ વિશાખા પ્રવીણભાઈ છાપીયા અને સ્મિત કિર્તિકુમાર પરમારએ શિક્ષક લોહ સુરેશભાઈના માર્ગદર્શન હેઠળ બે દિવસીય સ્ટેટ લેવલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં ભાગ લઈ શાળા પરિવાર તેમજ સમસ્ત વેડંચા ગામનું નામ રોશન કરવા બદલ વેડંચા કેળવણી મંડળ અને આચાર્ય જશીબેન સાળવીએ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.

X
Palanpur News - vedanchani school participated in national science 081725

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી