તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર તાલુકાના માલણથી પાલનપુર તરફ આવતા માર્ગમાં વાસડા ગામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર તાલુકાના માલણથી પાલનપુર તરફ આવતા માર્ગમાં વાસડા ગામ નજીક આજે બપોરના સુમારે એકાએક બાવળનું ઝાડ ધરાશાયી થઇ જતાં દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવ સમયે અહીંથી કોઇ વાહનચાલક પસાર ન થતાં અને બાવળનું ઝાડ તે સમયે ધરાશાયી થતા જાનહાનિની મોટી ઘટના ટળી ગઈ હતી.બનાવને પગલે પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને બાવળના તોતિંગ ઝાડને રસ્તા પરથી ખસેડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે આ બાવળનું ઝાડ હટાવવામાં આવી ત્યાં સુધી લગભગ અડધો કલાક સુધી વાહન ચાલકોએ રાહ જોઈને ઊભા રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો