તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ કોલેજમાં વિવિધ ડે ની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | વડગામમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવા વર્ષના પહેલા સપ્તાહમાં વિવિધ ડે ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ટ્રેડિશનલ ડે થી શરૂ કરી મહેંદી, રંગોળી, કેશગૂંથન જેવી વિવિધ સ્પર્ધાઓ અને સિગ્નેચર ડે, સપોર્ટ ડે, ટેલેન્ટ ડે સહિત વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગોળાફેંક, દોડ, સંગીત ખુરશીમાં ભાગ લીધો હતો અને વિવિધ મિમિક્રીઓ પ્રોગ્રામ પણ સ્ટેજ પર કર્યા હતા. આ ડે નું આયોજન કોલેજના સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...