તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા કોલેજના આ.અધ્યાપકે PhDની પદવી મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરા ખાતે આવેલ શ્રી કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રા.ડૉ.હેમરાજભાઇ ગલબાભાઈ પટેલે હેમ.ઉ.ગુજરાત યુનિવર્સિટી પાટણમાંથી શારીરિક શિક્ષણ વિષયમાં પાટણ કોલેજના ડૉ.એન.એચ.ગામીતના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. આમ સમગ્ર ધાનેરા કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ધાનેરા તાલુકાનું ગૌરવ વધારેલ છે તે બદલ ધાનેરા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.લાલભાઇ પટેલે, સમગ્ર સ્ટાફ તેમજ મંડળના પ્રમુખ રાયમલભાઇ પટેલ, મંત્રી દિનેશભાઇએ ડો.હેમરાજભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...