તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરામાં દેરાસરમાં Rs.19 હજારની ચોરી કરી તસ્કરો ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરામાં દેરાસરના દરવાજાનાં નકુચા તોડી ભંડારો તોડી રોકડ સહિત પંચધાતુની પાટલી તેમજ ચાંદીના શ્રીફળ મળી કુલ રૂ.19000 મત્તા ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

થરામાં 26 નવેમ્બરે રાત્રીના સમયે તસ્કરો દેરાસરના દરવાજાનાં નકુચા તોડી દેરાસરમાં પડેલો ભંડારો તોડી તેની અંદરથી રોકડ સહિત દેરાસરમાં પડેલી પંચધાતુની પાટલી તેમજ ચાંદીના શ્રીફળ મળી કુલ રૂ.19000ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.20 દિવસ સુધી આસપાસ તપાસ હાથ ધરી હતી.પરંતુ પતો ન લાગતાં છેવટે 20 દિવસ બાદ થરાદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...