તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાની લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની ચામડા મીલ ફાટક નજીક રવિવાર થી સોમવારના સમયગાળા વચ્ચે રેલ્વેમા ગેટમેન તરીકે ફરજ બજાવતા જયનારાયણ લટુવા પ્રજાપતિને એક અજાણી મૃત હાલતમા મહિલા નજરે પડી હતી.જેને લઇ તેમને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી મહિલાનુ ટ્રેનની હડફેટે અથવા ટ્રેનમાથી મુસાફરી દરમ્યાન પડી જતા ઇજાઓ થઇ મોતને ભેટી હોવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...