તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરોત્રા ગામના શખ્સે સગીરાનું આપહરણ કરી દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢના ખુણીયા પાટીયા નજીકથી શનિવારે સગીરાનુ અપહરણ કરી શખ્સે દુષ્કર્મ આચરી સગીરાના અશ્લિલ ફોટા પાડી લગ્ન કરવાની ધમકી આપી લગ્ન નહી કરે ફોટા સોશીયલ મિડીયામા વાયરલ કરી દેવાની ધમકી આપતા સગીરાએ શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી.

અમીગઢના ખુણીયા પાટીયા નજીકથી શનિવારે અમીરગઢના સરોત્રાનો જસવંતસિહ ઉર્ફે ભાણો બાબરસિહ વાઘેલા સગીરાના ઘરે પહોચી સગીરાના પિતા સુતા હતા.તે સમયે સગીરાને લલચાવી તેનુ અપહરણ કરી ગયો હતો.અને તે બાદ શખ્સે સગીરાને તેના જુના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ.અને સગીરાના અશ્લિલ હાલતમાં ફોટા પાડી દીધા હતા.

તે બાદ સગીરાને લગ્ન કરવા ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.જેને લઇ સગીરાએ જસવંતસિહ ઉર્ફે ભાણો બાબરસિંહ વાઘેલા સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો