તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાણધાર નાઇ સમાજે લીંબચ મા નો પાટોત્સવ ઉજવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર | ધાણધાર નાઇ સમાજ દ્વારા ફાગણ વદ ત્રીજના દિવસે લિમ્બચ માતાના પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. છેલ્લા 50 વર્ષથી પાટોત્સવની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જે લિમ્બચ માતાના મંદિરથી નીકળી કોઝી વિસ્તાર, એસ.ટી. કોલોની, સરકારી વસાહત અને એરોમા સર્કલથી પરત મંદિરે ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. મંદિરમાં માતાજીનો હવન યોજાયો હતો. જેમાં ધાણધાર જૂથ 180 ગામના લોકોએ ભાગ લીધો હતો. તેમજ સમાજના યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 81 બોટલ રકત એકત્રિત કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો