તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના માલગઢ ગામે મા અંબાનો પ્રાગટય દિન ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પોષી પૂનમ એટલે માં જગદંબાનો પ્રાગટ્યદિન તરીકે ઉજવાય છે. જગદંબા પૂનમના દિવસે આદ્યશક્તિએ જગતના કલ્યાણ અર્થે ફળફળાદી શાકભાજી વગેરેનું સર્જન કર્યું હતું. પોષી પૂનમના દિવસે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં અંબિકાનગરમાં 360 દિવાની મહાઆરતી કરાઇ હતી. તેમજ માવાની કેક ધરાવી હતી. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો વડે સજાવાયું હતું. પોષી પુનમની અબાલ, વૃદ્ધો અને મહિલાઓએ ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો