તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં ઘાયલ ગાયને સારવાર અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને ગુરવારે પાલનપુર રેલવેસ્ટેશન રોડ સિમલાગેટ પાસે એક ગાય અકસ્માતમા ઘાયલ થયેલી હોવાની જાણ થતાં જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના લોકોએ ઘટના સ્થળે પહોંચી કરૂણા એનીમલ હેલ્પલાઇન (1962)ને જાણ કરતા એમ્બ્યુલન્સના ડો.કાજલ બેન પરમાર અને હસમુખભાઈ રાવલએ ઘાયલ ગાયને સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...