તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીહાઇટ ફ્લેટમાં આગ લાગતા અફડા-તફડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર માનસરોવર રોડ પર આવેલા શ્રીહાઇટ ફ્લેટના બીજા માળે એક ફ્લેટમાં બુધવારએ મકાન માલિક બહાર ગયેલા હતા અને તે સમયે રાત્રે 9-00 અચાનક આગ લાગી ગઈ હતી. બાથરૂમમાંથી ધુમાડો બહાર નીકળતા જોઇ પાડોશમાં રહેતા રહીશોએ તાત્કાલિક પગથીયા ચડી દરવાજા ખોલી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...