તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં મા અંબાના જન્મદિનની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરમાં માનસરોવર રોડ પાસે આવેલા શક્તિનગરના ચોકમાં શિવશક્તિ મિત્રમંડળ દ્વારા પોષી પૂનમે મા અંબાના જન્મદિનની ઉજવણી કરાઇ હતી. સમૂહ આરતી અને છપ્પનભોગના પ્રસાદ ધરાવાયો હતો. મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ માતાજીની આરતી કરી પ્રસાદનો લાહવો લીધો હતો. આ ઉજવણીનું આયોજન કિરણ (ચકો) જોષી, પપ્પુભાઇ મેવાડા, હિરેનભાઇ પઢિયાર, ડો. ઉમંગભાઇ વૈષ્ણવ, તુલસીભાઇ ચેલાણી, લલીતભાઇ ચૌહાણ, મેહુલભાઇ જોષી, બકુલભાઇ ચૌહાણ, ભુપેન્દ્રભાઇ માળી, નીતીનભાઇ રાવલ સહિતના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો