તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંકરેજ તાલુકાના થરામાં સૂતેલી વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના થરામાં સૂતેલી વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં વિડીયો વાયરલ થતાં પોલીસે યુવકને પકડી પૂછપરછ હાથ ધરી છે.

થરા ખાતે આવેલ પીડબ્લ્યુડીની ખુલી જગ્યામાં માનજી કેશાજી ઠાકોર (રહે.થરા) સૂતેલી વાછરડી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જેનો કોઇએ વિડીયો ઉતારી થરા પોલીસને દસ્તાવેજી પુરાવા તરીકે સોંપ્યો હતો. આ યુવક સામે કડક કાર્યવાહી કરવા માટે થરા પોલીસ સ્ટેશનમાં લોકો દ્વારા લેખિત રજૂઆત કરાઇ હતી. જેથી પોલીસ દ્વારા આ યુવકને ઝડપી પાડી પૂછપરછ માટે થરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો અને પૂછપરછ હાથ ધરાઇ હતી. જીવદયા પ્રેમીઓએ યુવકને કડક સજાની માંગ કરી હતી તેમજ આ યુવક સામે લોકોમાં ફિટકાર ઉઠવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...