થરાદ | વાવ-થરાદ-દિયોદર-શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા વસંતપંચમીએ રવિવારે 13 નવદંપતીએ

Tharad News - tharad vav tharad dyodar shrimali brahman samaj vasant panchami on sunday 13th anniversary 040010

DivyaBhaskar News Network

Feb 12, 2019, 04:00 AM IST
થરાદ | વાવ-થરાદ-દિયોદર-શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા વસંતપંચમીએ રવિવારે 13 નવદંપતીએ સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સમાજ દ્વારા દાનની સરવાણી કરાઈ હતી.અને મુખ્ય દાતા તરીકે જગદીશભાઈ તુળજાશંકર ત્રિવેદી પરિવારે લાભ લીધો હતો.આ પ્રસંગ પૂ.લાલ બ્રમ્હચારી વાલજી મહારાજે અશિર્વચન આપ્યા હતા.તસ્વીર ભાસ્કર

X
Tharad News - tharad vav tharad dyodar shrimali brahman samaj vasant panchami on sunday 13th anniversary 040010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી