તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ| થરાદ પોલીસ શનિવારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલ બાતમીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| થરાદ પોલીસ શનિવારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે કિયાલ ગામની સીમમાં રહેતા કિર્તીજી ગોવાજી ઠાકોરના ખેતરે રેડ કરી બોલેરો પીકઅપ નંબર જીજે-08- એયુ-1990 માં તપાસ કરતા ખાલી કેરેટ નિચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-864 કિંમત રૂ.86,400 મળી આવ્યો હતો. પોલીસે બોલેરો પીકઅપ સહિત 50 ખાલી કેરેટ સાથે મળી કુલ રૂ.3,86,900 નો મુદામાલ કબ્જે કરેલ કરી કિર્તીજી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...