તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ : થરાદ શહેર તથા આજુબાજુના ગામમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ : થરાદ શહેર તથા આજુબાજુના ગામમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગી બંધુઓએ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના આચાર્ય 1008 શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી રાજસ્થાનના મહત સ્વામી પુ.વિજય પ્રકાશદાસજી, પ્ર.બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી, બિલીયા મંદિરના મંહત, હિમતનગર મંદિરના મંહત પી.પી.સ્વામી, ચારડા ગામના રામ-લખમણ બાપજી, ડી.ડી.રાજપુત, કાનજીભાઇ રાજપુત, ભીખાભાઈ રાજપુત, અન્ય હરિ ભક્તોના સાનિધ્યમાં થરાદ શહેરમાં શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરીભક્તો હાજર રહી મનજીભાઇ રાજપુત ઉચપાના માર્ગદર્શનમાં શાકોત્સવ ધાર્મિક પ્રસંગનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...