તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંથાવાડામાં ઠાકોર સેનાની ક્રિકેટ મેચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાંથાવાડા ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ અને ઠાકોર સેના દ્વારા 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં પાંથાવાડા વિસ્તારની આસપાસના ગામમાંથી કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ વિજેતા અમીરગઢની ટીમ થઇ હતી. જેમને રૂ.5100 રોકડા તથા ટ્રોફીથી પાંથાવાડા સરપંચ દ્વારા સન્માનિત કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો