તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરા |કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં તાજેતરમાં ચૌધરી સમાજના આગેવાન હેમરાજભાઇના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા |કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં તાજેતરમાં ચૌધરી સમાજના આગેવાન હેમરાજભાઇના બેસણામાં તેમના પરીવાર દ્વારા શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયામાં કન્યા શાળામાં આજીવન તિથિ ભોજન પેટે રૂ.1,11,111 તથા કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરા પટેલ બોડીંગમાં રૂ.31,111 રોકડા મંડળના પ્રમુખ તથા કમિટી સભ્યો અને સામાજીક આગેવાનોને અર્પણ કરી સમાજમાં અનોખા દાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જેને સાૈએ બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...