તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મડાણા નૂતન ભારતી ખાતે પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના મડાણા-ગઢની નૂતન ભારતી સંસ્થામાં નૂતન ભારતી અને સર્વોદય યોજના અંતર્ગત પ્રતિભા શોધ બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રતિભા શોધ બાળ સ્પર્ધામાં નૂતન ભારતીની આસપાસની 16 શાળાઓના કુલ 320 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.આ પ્રતિભા શોધ બાળ સ્પર્ધામાં લાંબી કુદ,ઊંચી કુદ,કબડ્ડી, ખોખો,ગોળા ફેંક,ચેસ,કેરમ,જુડો,ચિત્ર,અને ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.રમતના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો આપવામાં આવ્યા હતા. આમંત્રિત સર્વે મહેમાનો એ તમામ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવાની તક મળે તેવા કાર્યક્રમો બહોળા પ્રમાણમાં કરવાની અપીલ કરી હતી.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો