તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ્વેના ડબલ લાઇનના કાર્યને લઇ આગામી તા.1 થી 8

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલ્વેના ડબલ લાઇનના કાર્યને લઇ આગામી તા.1 થી 8 માર્ચ સુધી 4 દિવસ આબુરોડ-મહેસાણા વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરાઈ છે.વારંવાર ડેમુ ટ્રેનો રદ્દ રહેતા હજારો મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે.

અમદાવાદ દિલ્હી રેલ્વે લાઇનને ડબલ ટ્રેકથી સજ્જ કરવાની કામગીરી ચાલી રહી છે.જેને લઇ અવારનવાર કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો લેટ થતા રેલ્વે મુસાફરી કરતા હજારો મુસાફરોને અટવાવાનો વારો આવે છે.ત્યારે આબુરોડ-મહેસાણા વચ્ચે દોડતી ડેમુ ટ્રેન કે જેમા આબુરોડથી અમદાવાદ વચ્ચે આવેલા મોટાભાગના ગામોના લોકો અપડાઉન કરતા હોય છે.જે 3 દિવસ 24,25,26 ફેબ્રુઆરી રદ્દ હતી જેને લઇ હજારો મુસાફરોને ખાનગી વાહનોમા મુસાફરી કરવી પડી હતી જેને લઇ મુસાફરોમા રોષ ભભુકી ઉઠ્યો હતો.પરંતુ તે બાદ ફરી 1થી8 માર્ચ વચ્ચે 4 દિવસ રદ્દ રહેશે.સેતુલ માધુએ જણાવ્યુ હતુ કે હુ કલોલ એક ખાનગી કંપનીમા નોકરી કરૂ છુ.મે રેલ્વેમા મુસાફરીનો પાસ કઢાવી દીધો છે.પરંતુ અવારનાવર ડેમુ ટ્રેન બંધ રહેતા ખાનગી વાહનોમા મુસાફરી કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો