તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | શહેરમાં રવિવારે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં શહેર ભાજપ દ્વારા ગુરૂનાનક ચોક ખાતેથી પદયાત્રા કરી દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ સીએએના બીલને સમર્થ કરી સીએએ બીલ અંગે લોકોને સમજ આપી વેપારીઓ પાસે સમર્થન અંગેના 5 હજાર ઉપરાંતના પોસ્ટકાર્ડ લખાવ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઇ દવે,શહેર પ્રમુખ દિનેશભાઇ પટેલ,મહામંત્રી અતુલભાઇ જોષી, સ્વામી વિવેકાંનંદ સમિતિના ગણપતભાઇ જોષી,પૂ.પાલિકા પ્રમુખ હસમુખભાઇ પઢીયાર,નિલમબેન જાની,નગર સેવક દશરથસિંહ સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો