તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવના ઢીમા ગામે બાબુભાઇ પંડ્યાને સરકાર તરફથી મળેલી સરવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવના ઢીમા ગામે બાબુભાઇ પંડ્યાને સરકાર તરફથી મળેલી સરવે નંબર-1559 પૈકી 5 અને સરવે નંબર-1559 પૈકી 1 જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. જે જમીન ઉપર મજીબેન સવજીભાઇ પરમારે કબજો જમાવી દેતા બાબુભાઈ પંડયા જમીન ખાલી કરવાનું કહેતા મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી બાબુભાઇ પંડ્યાએ જમીન ખાલી કરાવવા કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...