તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘવાયેલા પક્ષીઓને સારવાર માટેના કેમ્પનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા વનિકરણ અને વાઇલ્ડ લાઇફ એન્ડ નેચરલ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા પાલનપુરના અમદાવાદ હાઇવે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલના હસ્તે સારવાર મોબાઇલ વાનને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ મોબાઇલ વાન મારફત ઘાયલ પક્ષીઓને સ્થળ ઉપર પ્રાથમીક સારવાર આપી સારવાર કેમ્પમાં લાવવામાં આવશે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ, સંસ્થાના ઉર્વિશ સોલંકી, વન વિભાગનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો