તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજીમાં 71 હજારની મત્તા સાથે છ જુગારી ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા હતા. બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

અંબાજીમાં ધાબાવાળી વાવ નજીક ગુરૂવારે જાહેર જગ્યાએ જુગાર રમતા અરવિંદભાઇ સોમાભાઇ ઠાકોર, નાનજીભાઇ કુરાજી ઠાકોર, ભરતકુમાર બાબુલાલ બારોટ, સમરથદાન બાદરદાન ગઢવી, હીરાભાઇ બાદરદાન ગઢવી, ભૂપતજી હરચંદજી ઠાકોરને 71 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.જ્યારે જંગલ અને પહાડોમાં રમેશભાઇ ઠાકોર,રામજીભાઈ પરમાર ફરાર થઈ ગયા હતા.જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...